ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

મુડી છે. મજબુરી શરીરની હોઈ શકે; મનની નહીં. લાગણીવેડા ત્યજીને સાચા પ્રેમનો મહીમા કરવાની વૃત્તી કેળવાય તો સાઠ વર્ષ પછીનું જીવન પરમ આનન્દમય બની શકે છે. આર્થીક બચત ન કરી હોય તો એ ગુનાની સજા તો ભોગવ્યે જ છુટકો. જાયે તો જાયે કહાં ?

ઘણા માણસો મરતાં પહેલાં મરી જતા હોય છે. તેઓ લાગણીવેડાને કારણે અલગારી મસ્તીના માલીક બનતા નથી. પોતાનાં દુઃખનાં રોદણાં ગાવામાં તેઓ સુખને હડસેલો મારતા રહે છે. માર્ક ટ્વેઈન સાચું જ કહે છેઃ તમે મારી સંમતિ વગર સુખી થઇ શકો નહિ.

114 of 262