છે. કોઈ ખાસ કામ ન હોય તોય જેને ત્યાં જવાનું મન થઈ જાય તેનું જ નામ સ્વજન. પ્રત્યેક વૃદ્ધ કે વૃદ્ધાને સ્નેહની ભુખ કકડીને લાગે છે. પગમીત્રની મદદ ન હોય તો પથારી ભારે અળખામણી બની જાય છે.
પ્રત્યેક નગરમાં દરમહીને કોઈ બાગમાં વીધુરો અને વીધવાઓનું “મંગળમીલન' ગોઠવાવું જોઈએ. આવા મીલન સમારંભને કારણે યોજાઈ જતી મૈત્રીને પવીત્ર બાબત ગણીને સમાજે આવકારવી જોઈએ. સમાજમાં તંદુરસ્તી જળવાઈ રહે તેવા પગલાં નથી લેવાતાં. ક્યાંક મફત ભોજન મળે છે.