ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

સંભળાતી. નીરપવાદપણે બાના કાઉન્સેલીંગના કેન્દ્રમાં સેક્સની માની લીધેલી સમસ્યાઓ જ રહેતી. બાને આવી બાબતોમાં સ્વ-નીયુક્ત કાઉન્સેલર બનવાની હોંશ રહેતી. સાસુ-વહુના ઝઘડાઓ પણ બા પાસે આવતા. બા વચલો રસ્તો કાઢી આપતી. એક દીવસ હું અમથો બેઠો બેઠો કશુંક વાંચતો હતો. બા ગંભીર વદને હાથમાં મારો ધોવા નાખેલો પાયજામો લઈને આવી અને બટન આગળ વળગેલા સ્વપ્નદોષના સંકેતને બતાવીને કહે : “આવું કેમ થાય ?' હું તો ડઘાઈ જ ગયો. જે વસ્તુ સાવ સહજ અને સાર્વત્રિક હતી,

135 of 262