ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

હું : “હા બા. પણ તેનું શું છે?'

બા : “તને યાદ છે કે સરકાર એ માટે વળતરની જે રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું?'

હું : હા, મને બરાબર યાદ છે.'

બા : “બેટા ! આપણે તો ધારેલું કે માંડ ચારેક હજાર રુપીયા આવશે પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું.

હું : “કેટલું?'

બા : “રુપીયા પચ્ચીસ હજાર.'

હું : “શું વાત છે, બા?'

બા : “પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં આપીશું.

146 of 262