ડૉક્ટરને બોલાવવા ન પડ્યા. બાની તબીયત સુધરવા લાગી. મોતીયાના સફળ ઓપરેશન પછી એ ફરીથી બધું વાંચતી થઈ. છેલ્લા દીવસ સુધી બાનું વાંચવાનું ન છુટ્યું. એના ખાટલા પર ઓશીકે મારું પુસ્તક “કૃષ્ણનું જીવનસંગીત' કાયમ રાખતી અને વાંચતી. એક દીવસ હું એના ઓરડામાં ગયો ત્યારે મને એણે ભારે વીચીત્ર વાત કરી. “ગુણુ! હું સવારથી આપણા સંતોનું સ્મરણ કરતી હતી તે મને થીયું કે તું પણ મારો સંત જ ગણાય ને!' હું તો વાત સાંભળીને છક થઈ ગયો. મેં કહ્યું : “બા! તારું મગજ ઠેકાણે તો છે ને? હું તો તારો દીકરો,