ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ક્યારેય આવો “ગોળીબાર' નહીં વેઠેલો. તેથી ગાંધીજી વારંવાર યાદ આવે. કેમ? તે કે બાપુ આવા ગોળીબાર માટે કદી સમ્મતી ન આપે. બાપુ કહેવાના : “રામનામથી રોગ સારો થાય છે.' બોલો શું કરવું? કવીતા રચીને છુટી જવું અને આદરપુર્વક બાપુને કહેવું: 'બાપુ ક્ષમા કરજો. જે તમને પચે તે અમને ન પચે. અમારા મૃત્યુથી આ દુનીયામાં કોઇ જ ખોટ પડે તેમ નથી; તોય અમે જીવવા ઝંખીએ છે. અમે મહાત્મા નથી.' દવા જીવનવર્ધીની છે તેથી એની સાઈડ-ઈફેક્ટની વાતો કરી કરીને

188 of 262