ત્યારે દેવદુતો એના કાનમાં સારા સારા વીચારો કહી જાય છે. માફકસરની સેક્સ તન્દુરસ્તી માટે ઉપકારક છે. ખાંડ-મીઠું-તેલ-મરચું પેટમાં જેટલાં ઓછાં પધરાવીએ તેટલો લાભ છે. તેલના ભાવ વધે તેમાં સમાજને લાભજ છે. આરોગ્યને એક અવસર આપવાની જરુર છે. ઘણા લોકો ખાઈ ખાઈને મરે છે, ઘણા પી-પીને મરે છે. ઘણા કમાઈ-કમાઈને મરે છે. લોકો વાતવાતમાં એ પ્રતીકારને “રેઝીસ્ટન્સ' કહે છે. આરોગ્યની સંકલ્પના વીશાળ છે અને તેમાં રેઝીસ્ટન્સ એક અતીમહત્ત્વનો અંશ છે.