ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

“હું અમેરીકામાં જનમ્યો છું માટે.' ડૉ ફાર્મર તરત સામે પુછ્યું : “બીલાડીનાં બચ્ચાં ઓવન માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?'

પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : “ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ “આપણા પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.' ભુમીતી અને ગણીતના

220 of 262