ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : “મુક્ત હરીફાઈ.' એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ. અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : “ધ લોન્લી ક્રાઉડ'(એકલવાયું ટોળું)) આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક

222 of 262