તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : “ગુણવન્તભાઈ, હું વર્ષોથી “નવનીત- સમર્પણ” વાંચું છું. એમાં તમારી લેખમાળા “આપણે પ્રવાસી પારીવારના' કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !' મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર,