જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ! NRI ની મારી મૌલીક વ્યાખ્યા આવી છે. NRI એટલે “એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.' (One who Naturally Returns to India) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો-આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું. તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે