બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરુર પુછે : “વારંવાર ડૉકટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?' માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મીક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં “'ધર્મસાધનમ્' ગણ્યું છે !
ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી. દીવસમાં એકાદ વખત