ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: “ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.' માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું . ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને “પ્રામાણીકતા- ઉપચાર પદ્ધતી' કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય

99 of 262