આટલી આકરી કહેવતમાં કંઈ તથ્ય ખરું ? સાઠ વર્ષ પુરાં થયાં પછી સ્વાનુભવે કહેવા ઈચ્છું છું કે આ કહેવતમાં ખાસ્સું તથ્ય રહેલું છે. આવું કહેવામાં કોઈ નમ્રતા-બમ્રતા નથી; કેવળ હકીકતનું બયાન છે.
થોડીક કબુલાતો કરવા જેવી છે. સાઠ વટાવનારા આદમીની બાયો-કૅમીસ્ટ્રી કે પછી માનસીકતા બદલાતી હશે ? કેટલાક ફેરફારો અવશ્ય અનુભવવા મળે છે. જે ફેરફારો થાય તે માણસે માણસે જુદા હોવાના. એક લક્ષણ ખાસ ઉપસી આવતું જોવા મળે છે. સાઠ પછી આત્મશ્લાઘા પ્રત્યેનું