ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

તેની કાળજી રાખવી પડે. વેદના ત્રષીને ઘડપણ જરાયે સતાવતું નથી. ઈશાવાસ્ય ઉપનીષદમાં પણ “કર્મ કરતાં રહીને સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની' વાત થઈ છે. લાંબું જીવવાની ઈચ્છા ન હોય એવા ઢીલા માણસને રોગ જલદી વળગતા હોય છે. કેટલાક રોગો એવા છે, જેઓ માણસની મરજી વગર શરીરમાં પ્રવેશતા નથી. તેઓ કદી પણ આમંત્રણ વગર નથી આવતા. રોગને પણ સ્વમાન હોય છે. ક્યારેક કોઈ રોગ ભુલથી આવી ચડે ત્યારે જો તેની આગતાસ્વાગતા બરાબર ન થાય તો ઝટ ભાગી જાય છે. જે માણસ

109 of 262