ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ત્યારે એના અસ્તીત્વના સીમાડા વીસ્તરતા જણાય છે. સામે છેડેથી “હેલો' શબ્દ સંભળાય ત્યારે પથારી ખરી પડે છે અને કોઈ સ્વજનને મળ્યાનો આનંદ છવાઈ જાય છે. સંતાનોને ખાસ વીનન્તી કે એમણે કદી પોતાનાં માતાપીતાને લાંબાટુંકા અંતરના ટેલીફોન કરતાં રોકવાં નહીં અને ટોકવાં નહીં. ટેલીફોન પર લાંબી વાતો કરવી એ પ્રત્યેક વૃદ્ધ જીભને ભાવતી પ્રીય વાનગી છે. ક્યારેક ટેલીફોનની વાતચીતને કારણે દુ:ખી હૃદયને જીવતા હોવાની પ્રતીતી થાય છે.

બીજે નંબરે છાપું

117 of 262