ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આવે છે. છાપાંનાં કેટલાંક પાનાં પર જે કચરો આવે તે વાંચવામાં કલાક વીતી જાય છે. જરુર પડે તો બે છાપાં બાંધવાં; પણ વૃદ્ધ વ્યક્તીને વાંચવાનું ઓછું મળે તે ન ચાલે. પથારીમાં પડેલું “અખંડ આનંદ' કે “'નવનીત-સમર્પણ' ગરમાટો આપે છે ને મનને પ્રફુલ્લીત રાખે છે. છાપાની નાની અને નકામી વીગતો પણ વાંચવી ગમે ત્યારે માનવું કે ઘડપણની સવારી આવી લાગી છે.

ત્રીજે નંબરે પગ આવે છે. ચાલતો માણસ એટલે જીવતો માણસ. ચાલતો માણસ એટલે પ્રમાણમાં તંદુરસ્ત માણસ.

118 of 262