પણ પછી બોજારુપ લાગવા માંડે છે. અમેરીકામાં રહીને આંદામાનની સજા ભોગવતાં હજારો માતાપીતાને જ ખબર હોય છે કે રામકથામાં જવું એટલે શું. એમાં વળી બે જણાંમાંથી એક વીદાય લે ત્યારે જે પાછળ રહી જાય તેની કારમી એકલતાની કલ્પના જ થથરાવનારી છે. માબાપને વહાલથી જાળવનારાં સંતાનો પણ અમેરીકામાં જોવા મળે છે.
પૅન્શનમાં પચીસ રુપીયાનો વધારો થાય ત્યારે વૃદ્ધને હરખ થાય છે. કોઈ પણ શહેરના કોઈ પણ બાગમાં એક એવી જગ્યા હોય છે, જ્યાં થોડાક વૃદ્ધો ગપ્પાં