ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

મારતાં બેઠા હોય છે. એ જગ્યાએ થતી વાતચીત કાન દઈને સાંભળવા જેવી હોય છે. સુખી પૅન્શનરોની ભાષા જુદી પડી આવે છે. દુ:ખી પૅન્શનરોના નીસાસા પણ નોખા તરી આવે છે. ઘડપણનું સર્જન કરીને ભગવાને એટલું તો સાબીત કરી આપ્યું છે કે એ પોતે થોડોક સેડીસ્ટ છે. યૌવન અને મૃત્યુ વચ્ચે ઘડપણ મુકીને એણે જીવનના આનંદને ખતમ કરવાની પેરવી જ કરી છે. ઘડપણને આનંદથી મઢી દેવામાં સફળ થવું એ ભગવાનને ચેલેન્જ આપવા બરાબર છે. કદાચ ભગવાનને પણ ચેલેન્જ આપનારો આદમી ગમતો હોય છે.

124 of 262