ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ઘડપણનો સૌથી પ્રીય શબ્દ “પૅન્શન' છે. ઘડપણનો સૌથી અપ્રીય શબ્દ “કંટાળો' છે. કંટાળો એટલે જ ઘડપણ. જીવનની અર્થશુન્યતાનો હાહાકાર કંટાળા થકી પ્રગટ થાય છે. હોવા છતાં નહીં હોવા બરાબર થઈ જવાની અવસ્થા વીકરાળ છે. એની સામે લડવાની તૈયારી યુવાની ખતમ થાય તે પહેલાં જ થઈ જવી જોઈએ.

યુવાનીમાં પેટે પાટા બાંધીને પણ તગડી બચત કરવી જોઈએ. બધી જ બચત સંતાનોને સમર્પી દેવાની ઉતાવળ કરવાની બીલકુલ જરુર નથી. પાછલી માંદગી વખતે રુપીયા તૈયાર રાખનાર વૃદ્ધ

125 of 262