આદરણીય છે. સંતાનોને પણ આવાં વડીલો ગમે છે. ડોસાડોસી તો ઘણાં હોય છે; પરન્તુ દાદાદાદી ઓછાં હોય છે. ડોસાડોસી બનવા માટે બે બાબતો જરુરી હોય છે. દરેક વાતે ટકટક કરવાની ટેવ સંતાનોને દુશ્મન બનાવે છે. વળી પ્રત્યેક મુદ્દા પર અભીપ્રાય કે સલાહ આપવાની કુટેવ ઘણા વૃદ્ધોને હોય છે. તેઓએ પાછલી ઉમ્મરની ઉપેક્ષા વેઠવા માટે જુવાનીમાં જ મુડીરોકાણ કરેલું હોય છે.
આજની દુનીયામાં બે શબ્દો કાને અથડાતા જ રહે છે : સૉફ્ટવેર અને હાર્ડવેર. જીવનમાં હાર્ડવેરની