ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

બોલબાલા વધી પડે ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. જીવનને રળીયામણું બનાવવા માટે સૉફ્ટવેર અને હાર્ડવેર ઉપરાંત ત્રીજા શબ્દની જરુર પડે છે : “લવવેર'. લાખો વર્ષો પર માનવજીવનની શરુઆત થઈ; તોય હજી માનવજાત બડી નાદાન રહી જવા પામી છે. નાદાનીયતનો સીધોસાદો અર્થ એ જ કે પ્રેમ એટલે શું, તે ન સમજવું. આવી નાદાનીયતને કારણે જ યુદ્ધ ટક્યું છે. યુદ્ધ એટલે ઉમ્મરલાયક માનવજાતની નાદાનીયત. માનવજાતનું ઘડપણ સ્વસ્થ બને તો યુદ્ધ ટળે. એવું બને તો પ્રત્યેક

127 of 262