ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ઘરમાં દાદાદાદીની પ્રસન્નતા ફરી વળે. પ્રસન્ન વડીલ હોવું એ જેવી તેવી સમ્પ્રાપ્તી નથી.

પાઘડીનો વળ છેડે

બાળક મોટું થઈને ધુમ્રપાન કરશે કે નહીં ? આ પ્રશ્નનો જવાબ માબાપ ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર ઓછો આધાર રાખે છે; પરન્તુ તેના મીત્રો ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર વધારે રાખે છે. એક પુસ્તક પ્રગટ થયું છે : \"The Nature Assumption” એની લેખીકા જ્યુડીથ રીચ હેરીસ ભાર મુકીને કહે છે કે બાળકના ભવીષ્ય પર માતાપીતાની મોટી અસર પડે

128 of 262