મહાદેવ જાઉં ઉતાવળી ને
જઈ ચઢાવું ફુલ
મહાદેવજી પરસન થયા ને
તમે આવ્યા અણમોલ
પથ્થર એટલા દેવ કર્યા ને
જઈ ચઢાવ્યા હાર
પારવતી પરસન થયા ત્યારે
ઘોડિયા બાંધ્યા ઘેર
બા વીશે લખતી વખતે હું મુંઝારો અનુભવી રહ્યો છું. કોઈ શીશુ પોતાની માતા વીશે તટસ્થભાવે લખી શકે? અત્યારે મારા મનમાં સાક્ષીભાવ અને માતૃભાવ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુએ વાત્સલ્યમુર્તી માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણીકતા છે. બા તરફથી થયેલી કેટલીક