ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

સાત્ત્વીક પજવણીઓની વાત રસ પડે તેવી છે. બાને અન્યાય ન થાય એ રીતે અહીં થોડીક વાતો કરવી છે. આત્મકથા લખનારની અગ્નીપરીક્ષા આવી નાજુક વાતો પ્રગટ કરતી વખતે થતી હોય છે.

બા પ્રાથમીક કન્યાશાળાની આચાર્યા હતી. બાનો બધો જ પ્રયત્ન પોતાની શાળાને આદર્શ શાળા બનાવવાનો હતો. શીક્ષીકા તરીકે બાનો પ્રભાવ ગામમાં એવો હતો કે અમારે ઘરે ઘણા મહાનુભાવો આવતા. કીશોરલાલ મશરુવાળાના ગુરુ કેદારનાથજી, ગુરુદયાલ મલ્લીક, પંડીત લાલન, તારાબહેન મોડક, ગાંધીજીના અંતેવાસી ભણસાલી,

133 of 262