માટે ટાંપીને બેઠી હોય એવું પણ ક્યારેક મને લાગતું. “પીને વાલે કો પીને કા બહાના ચાહીયે,' જેવી સ્થીતી હતી. ગામમાં બાની મદદ ઉપકારક બને તેવાં કામોની ખોટ ન હતી. બાના જીવનમાં જાણે એક સુત્ર વણાઈ ગયેલું : “આ બેલ, મુઝે માર.' બાની આવી બહીર્મુખી વૃત્તીના અતીરેકોને કારણે મારી માનસીકતા પર કેટલીક કાયમી અસરો પડી.
અત્યારે જે લખી રહ્યો છું તેના પ્રત્યેક શબ્દ પર મારા આંસુનો અભીષેક થયેલો છે. સંતાન તરીકે કોઈ પણ ફરજ ન ચુક્યા છતાં; મારી ઝંખના