ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

અધુરી રહી તેનું દર્દ આ ક્ષણે તીવ્રતાપુર્વક અનુભવી રહ્યો છું. આજે મને કોઈ પુછે કે : “તને આવતે જન્મે કેવી માતા મળે એવું ઈચ્છે છે ?' હું જવાબમાં કહું કે, “મારે આ જ માતા જોઈએ; પણ તે અભણ હોય તો મને વધારે ગમે.' અભણપણું માતૃત્વને અપ્રદુષીત રાખે જ એવી ખાતરી ન રાખી શકાય એ સાચું; પરંતુ મને તો અભણ માનું ભોળું ભોળું નીરપવાદ વાત્સલ્ય જ ખપે. મારી માનસીકતા તર્કશુદ્ધ ન હોય એમ બને; પરંતુ માતૃત્વને તર્કની સીમમાં પુરવાનું શક્ય ખરું? મને,

151 of 262