“સ.મ.' પ્રેમી ભાઈ વીજય ધારીયા (vdharia@hotmail.com)એ આ આખો લેખ “સ.મ.' માટે સ-સ્નેહ અને રસપુર્વક તૈયાર કરીને તેનું અક્ષરાંકન પણ કરી આપ્યું તે બદલ દીલથી આભાર..
* મારી પદયાત્રા : રવીશંકર મહારાજ સાથે *
મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી; પરન્તુ પુરા છ મહીના પુજ્ય રવીશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્ધાગ્ય ! મેં ગાંધીજીના દૃષ્ટીબીન્દુથી મહારાજને નથી જોયા; પરન્તુ C/O મહારાજ ગાંધીજીને જોયા ! એ પદયાત્રા