ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

ગાંધીજીના ભુદાન આંદોલનના ભાગરુપે 1957માં થઈ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરીત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મીત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે એ વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓર(લ)પાડ, ચોર્યાસી, કીમ, બારડોલી, વ્યારા, સોનગઢ, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વીચારયાત્રા પણ ચાલતી રહેતી. પુજ્ય મહારાજ રાંદેરમાં મારે ઘરે જ રહેલા, ત્યારે મેં મારી રેલે સાઈકલ એમને ભેટ આપી હતી.

165 of 262