પદયાત્રામાં અમારા બધા જ થેલા એ સાઈકલ પર ભેરવાઈ જતા. મહારાજે એ સાઈકલનું નામ પાડ્યું : “યાંત્રીક ગધેડો” બારડોલી તાલુકામાં પદયાત્રા દરમીયાન ભારે વરસાદ તુટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગા કરવા મથતી આક્રમક હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે ? કેટલાંક ગામોમાં ઘુંટણભેર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં કામ