કરનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મુકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે ? નછુટકે મહારાજે યજમાને આપેલું ટીનોપલની સફેદીમાં શોભતું ધોતીયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં; તેથી ઉછીના લીધેલા પહેરણની અતીસફેદાઈને કારણે તેઓ જુદા જુદા લાગ્યા ! એમનાં ઉજળાં કામોથી આખું ગુજરાત પરીચીત ખરું; પરન્તુ અત્યંત ઉજળાં કપડાંમાં એમને કોઈએ ક્યારેય જોયા નહીં હોય. હજી મને યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસતી ખાસી હતી.