બારડોલીથી પાચસાત કીલોમીટર છેટે બારસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અન્તેવાસી શ્રી નરહરી પરીખની સ્થીતી અત્યંત ગમ્ભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર રાખી હતી. મહારાજે તો બારડોલી ચાલતા જવાનો આગ્રહ રાખ્યો. નરહરીભાઈ તો જીવંત હોવા છતાં ઈન્દ્રીયાતીત બની ચુક્યાહતા. તે જ દીવસે નરહરીભાઈનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તુટયો; પરન્તુ મહારાજની પદયાત્રા અતુટ રહી ! નરહરીભાઈના