પુજ્ય મહારાજ તમને બોલાવે છે.' આશ્ચર્ય થયું; કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઈ ઓરડામાં બેસીને રેંટીયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે પદયાત્રીઓ આરામ કરતા અને અમને તરત જ ઉંઘ આવી જતી. મળસકે ઉઠીને દસ-પંદર કીલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઉંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટીયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઈ જતા પણ જોયા હતા. મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું : “ગુણવન્ત,