તારા વીવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઈની દીકરી માટે.' હું આવા પ્રસ્તાવ માટે માનસીક રીતે બીલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો ! મહારાજે વાત કહી ખરી; પરન્તુ એમાં આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું : હું વીચારીશ.' હર્ષકાન્તભાઈ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું : “હું આશ્રમમાં રહું છું; છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં