“યોર વુડ હેવ બીન મધર.' તે દીવસે બાળકોએ મારી મશ્કરી ધરાઈને કરી. એ સ્ત્રી પણ માતા બની ચુકી હતી. મને એક મહાન આપત્તીમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું હર્ષકાન્ત વોરાનો આભારી છું. હર્ષકાન્તભાઈ મુમ્બઈની સેંટ ઝેવીયર્સ કૉલેજમાંથી ભણીને એમ. એસસી. થયા હતા અને મેથેમેટીક્સ સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું તો બચી ગયો રે બચી ગયો ! આગળ વાત કરી તે ફરીથી કરું?