આવો નીખાલસ નાગર મેં જીવનમાં કદી જોયો કે જાણ્યો નથી. પુજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યન્ત આદરપુર્વક સરદાર પટેલને “સરદારસાહેબ' તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વીકાસ થયો ત્યારે ગટરનાં પાણીનો નીકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઈને અમદાવાદ મ્યુનીસીપાલીટીએ ગામલોકોને ગામ ખાલી કરવાના હુકમની તૈયારી કરી. નરહરી પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યાવીદ્યાલયમાં નડીયાદ આવ્યા ત્યારે મહારાજ