ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

એમને મળ્યા. સરદારે કહી દીધું : “તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.' મહારાજ તો સડક થઈ ગયા! થોડી વાર ચુપ રહીને માત્ર એટલું જ બોલ્યા : “તો ત્યાં જમીન લેવા આવજો. હું ત્યાં મળીશ.' સરદાર મહારાજનો મીજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું !

બીજો પ્રસંગ પુજ્ય મહારાજ મોરારજીભાઈની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવન્ત શુક્લ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી

177 of 262