ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

સૌ પ્રભાવીત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુમ્બઈમાં મોરારજીભાને નીવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઈ ગુસ્સે થયા અને એમણે મહારાજને કડવા શબ્દોમાં અપમાનીત કર્યા.( પાદટીપ : મોરારજીભાઈના એ કડવા શબ્દો હું જાણું છું; તોય અહીં લખી શકું એમ નથી - લેખક) બન્ને વચ્ચે બોલવાનો સમ્બન્ધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઈન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઈ ઉપવાસ પર ઉતર્યા. એમની સભા સામે “જનતા કરફ્યુ

178 of 262