*નું એલાન થયું. મહારાજ જાણી જોઈને અમદાવાદથી દુર જ રહ્યા. મોરારજીભાઈના ઉપવાસ છોડાવવામાં તેઓ ઘણા મદદરુપ થાય તેમ હોવા છતાં; મહારાજ મોરારજીભાઈને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યાં વર્ષો પછી મોરારજીભાઈનો વીનયપુર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભીજાત્ય પ્રગટ કરીને સાનુકુળ પ્રતીભાવ આપ્યો. બન્ને મહાનુભાવ વચ્ચે ફરી સુમેળ થયો. પરીણામે મોરારજીભાઈએ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેનું ઉદ્ધાટન