ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

* દવાનો મારગ છે શુરાનો *

દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું કામ જોને

(ગુજરાતના યુવાન મીત્રોને વીનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે.)

તમને હજી સુધી ડાયાબીટીઝ નથી થયો? તમારી પાસે રુપીયા દસ કરોડ બેંકમાં જમા પડેલા છે એમ માનજો. ડાયાબીટીઝ આજની માનવજાતને પજવનારો સૌથી ખતરનાક “સેતાન' છે. એનું નામ મેં “દુર્યોધન” પાડ્યું છે. ડાયાબીટીઝ એક એવો દરવાજો છે, જે ઘણા જીવલેણ રોગોનું પ્રવેશદ્વાર છે. બ્લડપ્રેશર, કીડની,

182 of 262