ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આંખ, લીવર અને છેવટે હૃદય પર એની કુદૃષ્ટી થતી હોય છે. ડાયાબીટીઝના પ્રવેશદ્વાર પર સુંદર અક્ષરે લખેલો શબ્દ છે: “મૃત્યુદ્ધાર.” તમને ડાયાબીટીઝ છે એવું જો ડૉક્ટર એક દીવસ કહી જ દે, તો તમે તમારો જ બધો વાંક છે એમ માનીને જાતને કોચવા ન માંડશો. ડાયાબીટીઝ ઘણુંખરું ઉપરથી ટપકી પડે છે. તમને લાંબા વારસામાં તે મળ્યો છે અને એમાં તમારો કોઈ જ વાંક નથી. ગળપણ ખાધું તેથી ડાયાબીટીઝ થયો, એવી માન્યતા છીછરી છે. ડાયાબીટીઝ દાખલ પડી ગયો તે તમને કદી

183 of 262