ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

પણ નહીં છોડે; નહીં છોડે અને નહીં જ છોડે એનો સ્વભાવ “વફાદાર પ્રીયજન' જેવો છે. દગો દઈને માલીકને મૃત્યુ પહેલાં છોડી દેવાનું એને મંજુર નથી. ડાયાબીટીઝ જાહેર થાય પછી એક સુન્દર ઘટના બને છે. ગાગરીયું પેટ ધરાવતો ખાઉધરો “લલ્લુ' ચાલવાનું શરુ કરે છે અને થોડાક ઠાલા ગૌરવ સાથે મહેમાન તરીકે કહે છે: “ચા લઈશ; પણ ખાંડ વીનાની.' ડાયાબીટીઝે એન્ટ્રી મારી તે પહેલાં એ લલ્લુ આળસુનો પીર હતો અને એક કીલોમીટર છેટે જવું હોય તોય પોતાના પ્રીય ટાંટીયાને

184 of 262