ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

રાહત આપી હતી. (આજે પણ કાર્તીકી પુનમને દીવસે કેટલાંક મંદીરોમાં ત્રીજટાની પુજા થાય છે. “ઈન્ડીયા ટુ ડે', ૨૪-૦૧-૨૦૦૧, પાન ૬૮). મને છેલ્લાં બે વર્ષથી કફની તકલીફ રહેતી હતી. સામાન્‍ય ઉપચારથી ન જ મટ્યું તેથી માઈક્રો-માઈક્રો તપાસ શરુ થઈ. સીટી-સ્કેન, બ્લડ-ટેસ્ટ, શ્વાસનું જોર માપવાનો ટેસ્ટ અને ચાલવાની તથા ચાલ્યા પછીની શ્વાસોચ્જઞાસની પરીસ્થીતી. બંદા તો કામે લાગી ગયા ! કમબખ્ત ગળફો, કમબખ્ત ખાંસી, કમબખ્ત ગળફાની લેબોરેટરીમાં અતી બારીક

190 of 262