ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

તપાસ અને કમબખ્ત સ્પુટમ-ટેસ્ટ પછી સ્ટીરોઈડ લેવાની સલાહ ! બાપ રે બાપ ! આંટાફેરા શરુ થઈ ગયા અને વાતચીતમાં બસ, કફ મહાશયની જ ચર્ચા ! સ્ટીરોઈડ લેવાનું શરુ થયું; ત્યાં સ્ફર્તી જ સ્ફરર્તી મહાભારતનું ભાષ્ય લખવાની મજા ઓર વધી ગઈ. કાર્યક્ષમતામાં જાદુઈ વધારો અને બંદા ખુશ ખુશ ! એ સ્ટીરોઈડે માનસીકતા બદલી નાખી. સ્ફુર્તી વધી તેને મેં 'હરામની કમાણી' ગણાવી. એ સ્ટીરોઈડને કારણે કફ ગાયબ થયો અને જીવનનો આનંદ હતો તેમાં વધારો થયો. સ્ટીરોઈડથી થતું નુકસાન પણ,

191 of 262