ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

પેલી એન્ટી- બાયોટીક્સની જેમ જ ત્રીજટાના કુળનું છે. સ્ટીરોઈડનું નામ શું રાખીશું? મને ધૃતરાષ્ટ્રપુત્ર “યુયુત્સુ' નામ જડ્યું છે. યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને દુર્યોધનની સેના સામે લડ્યો હતો. 'યુયુત્સુ' ધૃતરાષ્ટ્રની વૈશ્ય દાસીથી પેદા થયેલો સુપુત્ર હતો.

દવાપ્રેમ નથી; પરંતુ દવા પ્રત્યેનો મારો ઉપકારભાવ ભુલી શકાય તેમ નથી. જે દવા જીવનદાયીની અને મૃત્યુમર્દીની હોય તેની નીંદા કરવામાં મને તમોગુણી દંભની દુર્ગંધ

192 of 262