ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

(ડાયાબીટીઝ) જીવનમાં પેઠો તે પેઠો? આજે જીવન “દવામય' બન્યું છે; પરંતુ “દયામણું' નથી બન્યું. જાહેર પ્રવચન કરવાનું બને ત્યારે મારા પ્રીય શ્રોતાઓને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે વક્તા મંચ પર આવતાં પહેલાં શી શી કાળજી રાખીને આવ્યા છે! એ વક્તાનો દેખાવ-દમામ જુઠો છે. એ તો અંદરથી ખવાઈ ગયો હોવા છતાં; ટટ્ટાર હોવાનો ડોળ કરી રહ્યો છે. શ્રોતાઓ તાળી પાડે ત્યારે અંદરથી ન ફુલાય તેવો વક્તા બનવાનું હજી બાકી છે. “થોડી સી બેવફાઈ'- એક કવીતા ઉગી

194 of 262