છે. એ પ્રતાપ પણ સ્ટીરોઈડનો હશે કે શું? એ કવીતાની પ્રેરણા, ભક્તકવી પ્રીતમના જાણીતા ભજન “હરીનો મારગ'માંથી પ્રાપ્ત થઈ છે. ભાવના પ્રગટ થાય ત્યારે “અકવીતા' પણ સાર્થક થતી હોય છે. સાંભળો :
“દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું કામ જોને.
પરથમ પહેલું પ્યાલું મુકી,
વળતી લેવી ગોળી જોને.
માથા સાટે મોંઘી વસ્તુ,
સાંપડવી નહીં સહેલ જોને.
બચી ગયા તે ખાટલો છોડી,
જીવતા રહ્યા તે જાદુ જોને.
(વાત તો સાચી, પરંતુ કરવું શું?)
કૃષ્ણમ્ શરણમ્ ગચ્છામી