ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

એક ચકરડું તરતું હોય છે. કાચબો જ્યારે ડોકું બહાર કાઢે ત્યારે એ ચકરડું એની ડોકમાં પરોવાઈ જાય તે ઘટના જેટલી દુર્લભ છે, તેટલી જ દુર્લભ ઘટના મનુષ્યજીવન પ્રાપ્ત થાય તે ગણાય. જીવન એટલું તો મુલ્યવાન છે કે એની આગળ બીજી બધી બાબતો ગૌણ બની જાય છે. મૃત્યુ જેટલી નીશ્વીત ઘટના બીજી કોઈ નથી. સાધુચરીત શ્રીકાંત આપ્ટેજીએ એક પત્રમાં લખેલું : “મરો ત્યાં સુધી જીવો.' આ વાક્યમાં સાજા, તાજા અને રળીયામણા જીવનનો મર્મ સમાયો છે. આપણે ખરા અર્થમાં

198 of 262