“જીવીએ' છીએ ખરા? “જીવી ખાવું' અને “જીવી જવું' એ બે બાબતો વચ્ચેનો તફાવત સુક્ષ્મ છે. સુન્દર રીતે જીવવું એ પ્રત્યેક મનુષ્યનો વીશેષાધીકાર છે.
જેઓ શ્રમજીવી નથી એવા સૌએ તબીયતની જાળવણી માટે મથવું પડે છે. શ્રમજીવીની તબીયત અશુદ્ધ પાણી અને અપુરતા આહારને કારણે બગડે છે. બુદ્ધીજીવીની તબીયત બેઠાડુ દીનચર્યા અને અતી-આહારને કારણે બગડે છે. શ્રમજીવી અને બુદ્ધીજીવી ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ વીસ્તરતો જાય છે. એ છે, ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ. ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ ખુબ ખાય છે,