ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

કષ્ટ ટાળવા માટે પણ આરોગ્યને એક વાર અવસર આપવો સારો.

આરોગ્યની ચાવી મને જડી છે. સાવ ટુંકમાં તે અહીં પ્રસ્‍તુત છે :

રોજ ચાલવાનું રાખો.
પરસેવો વળે ત્યાં સુધી ચાલો.
શરુઆતમાં સુગર બળે છે
અને પછી ચરબી બળે છે.
જે બળ્યું તે ફળ્યું !
“ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ-શામ!'

-ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક “મરો ત્યાં સુધી જીવો'માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર...

આ પુસ્તક વીશે એક નોંધ : “મરો ત્યાં સુધી જીવો' પુસ્તક

213 of 262